<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

આટકોટ પાસે કાર પલ્‍ટી

 

ગઇઆટકોટ રીલાયન્‍સ પંપ પાસે ફોર વ્‍હીલર એ ગુલાટી મારી હતી સદભાગ્‍યે કોઇ જાન હાની થઇ ન હતી ઘટના સ્‍થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતા ફોર વ્‍હીલર ખેતરમાં પડી હતી (તસ્‍વીરઃ કરશન બામટા-આટકોટ)

(1:17 PM IST)