તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Tuesday, 15th September 2026
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાતા એક કાર ફસાઈ ગઈ: સ્થાનિક લોકોમાં રોષ
સ્થાનિકોએ વિકાસના કામોમાં બેદરકારીનો આક્ષેપ કરી કોન્ટ્રાક્ટરો અને સત્તાધીશો પર મનમાની કરવાનો આરોપ લગાવ્યો

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાતા એક કાર ફસાઈ ગઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ વિકાસના કામોમાં બેદરકારીનો આક્ષેપ કરી કોન્ટ્રાક્ટરો અને સત્તાધીશો પર મનમાની કરવાનો આરોપ લગાવ્યો હતો. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાને કારણે આવી સ્થિતિ સર્જાતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી.
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
