તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
'છોટીકાશી' જામનગરમાં ગુરૂ સ્વરૂપ દક્ષિણામૂર્તિ મહાદેવનું અનોખુ મંદિર
દક્ષિણામૂર્તિ શિવનું આ રૂપ ગુરૂ સ્વરૂપ તરીકે પણ પૂજાય છે ત્યારે ગુરૂ પૂર્ણિમા પર અહીં વિશેષ પૂજા - આરાધના કરવામાં આવશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૮ : 'છોટીકાશી' કહેવાતા જામનગરમાં હવાઇ ચોકમાં મહાદેવનું અનોખુ મંદિર આવેલુ છે. શિવાલયોમાં શિવલિંગ સ્વરૂપે મહાદેવની આરાધના થતી હોય છે પરંતુ હવાઇ ચોકમાં આવેલ શ્રી દક્ષિણામૂર્તિ મહાદેવ મંદિરમાં ભગવાન શિવની મૂર્તિ સ્વરૂપે પૂજા થાય છે. દક્ષિણામૂર્તિ શિવનું આ રૂપ ગુરૂ સ્વરૂપ તરીકે પણ પૂજાય છે ત્યારે ગુરૂ પૂર્ણિમા પર અહીં વિશેષ પૂજા - આરાધના કરવામાં આવે છે.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
