હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 29th July 2026
જસદણના નાગરિકો તરસ્યાં નહી રહેઃ સૌની યોજના દ્વારા પાણી વહેતું થયું

(હિતેશ ગોસાઈ-હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા.૨૯: જસદણમાં પીવાના પાણીને લઈને જે આલણ સાગર તળાવ પાણીનોસ્ત્રોત હતો તેને તળીયું આવી જતા તાત્કાલિક આ અંગે જસદણ નગરપાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણીએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરતા આ અંગે તેમણે જણાવ્યું હતું કે જસદણને પીવા માટે જે પાણી પુરું પાડવામાં આવે છે તે આલણ સાગર તળાવ હાલ ખાલીખમ થઈ ગયું છે એટલે સ્વભાવિક પાણીની ખેંચ પડે પણ પાણી જોઈએ છે એવી અમારી માંગણીને લઈ સૌની યોજના અંતર્ગત પાણી તળાવમાં આવી રહ્યું હોવાથી આગામી દિવસોમાં જસદણના નાગરિકોને પાણીથી વંચિત નહી રહેવું પડે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
