<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

નવરાત્રીના રાસમાં દેશભક્તિનો રંગ, દ્વારકાના રઘુવંશી ખેલૈયાઓનો અનોખો ઉમંગ : જુઓ વિડીયો

દ્વારકા:દ્વારકામાં રઘુવશીઓ માટે ચાલતી નવરાત્રી મહોત્સવ માં ગઈ રાત્રે ખેલૈયાઓ  દેશ ની આન બાન અને શાન એવા તિરંગાને લઈ ને રાસ રમ્યા હતા જેમાં યુવતીઓ સાથે  સામાજિક કાર્યકરો અને પોલીસ સ્ટાફ પણ જોડાયો હતો.(અહેવાલ:વિનુભાઈ સામાણી,તસ્વીર:દિપેશ સામાણી-દ્વારકા)

(1:42 PM IST)