તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
નામાંકિત કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો

તા.૦૪ સપ્ટેમ્બરના દ્વારકાના હાથી ગેઈટ પાસેના ગ્રાઉન્ડમાં યોજાનાર દ્વારકા ઉત્સવ ર૦૨૬માં ગીતાબેન રબારી સહિત ખ્યાતનામ કલાકારો વિશેષ સાંસ્કળતિક રજૂઆત કરશે. આ ઉપરાંત ઝાંઝરી ગળપ દ્વારા પણ વિશેષ રજૂઆત કરવામાં આવનાર છે.
દ્વારકામાં જરૂરીયાતમંદ પરિવારોમાં મીઠાઈ કીટ વિતરણ
દ્વારકામાં રઘુવંશી સોશ્યલ ગળપ, જલારામ મંદિર દ્વારા જરૂરીયાતમંદ પરિવારોમાં ૧૫૦ જેટલી મીઠાઈ કીટનું વિતરણ મુંબઈના યજમાન પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
