<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

જામનગરમાં મીની બસ હડફેટે મોત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૬ : જામનગરમાં આવેલ પવન ચક્કી પાસે પુરપાટ ઝડપે આવતી GJ 10 AT 9995 નંબરની મીની બસે પેટ્રોલ ભરાવા જઈ રહેલા ઍક્સેસ ટુ વ્હીલર પર સવાર 17 વર્ષીય અલાઉદ્દીન હારુન ઓડિયાને હડફેટે લેતા માથાના ભાગે ઇજા પહોંચતા મોત નીપજ્યું છે.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:46 PM IST)