હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 17th October 2026
રાજુના વડનગરમાં પૈસાની ખેંચને લીધે દીપકભાઇએ એસિડ પીધું
યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો

રાજકોટ તા. ૧૭: રાજુલાના વડનગર ગામે રહેતાં દીપકભાઇ રામજીભાઇ બાબરીયા (ઉ.વ.૩૩) નામના યુવાને ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. દીપકભાઇ બે બહેન અને ત્રણ ભાઇમાં મોટો છે અને કડીયા કામ લાદી કામની મજૂરી કરી ગુજરાન ચલાવે છે. સંતાનમાં એક દિકરો અને બે દિકરી છે. પૈસાની ખેંચ હોઇ કંટાળી જતાં આ પગલુ ભર્યાનું જણાવાયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે રાજુલા પોલીસને જાણ કરી હતી.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
