તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
માયાભાઇ આહિરની પુત્રીનો પરાજયઃ કોંગ્રેસનો વિજય

રાજકોટ તા. ર૮: લોક સાહિત્યકાર માયાભાઇ આહીરની દીકરીની હાર થઇ છે.
લાઠી તાલુકા પંચાયત ચાવંડ બેઠક ઉપર ભાજપ ઉમેદવાર સોનલબેન ડેરની હાર થઇ છે. કોંગ્રેસ ઉમેદવાર શાંતિબેન ડેરની જીત થઇ છે.
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
