<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

જામનગરમાં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરના જન્મોત્સવ નિમિત્તે ભક્તિમય કાર્યક્રમનું આયોજન

કાર્યક્રમ દરમિયાન સત્સંગ, ભજન, ધ્યાન દ્વારા કૃતજ્ઞતા, પ્રેમ-શાંતિ અને આનંદનો સંદેશો પ્રસરાવવામાં આવશે

 જામનગરના આર્ટ ઓફ લીવીંગ ફાઉન્ડેશન સેન્ટર દ્વારા ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરના ૭૦ મા જન્મ દિવસ નિમિત્તે તા. ૧૩-૫-ર૦ર૬ ના દિને ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન સત્સંગ, ભજન, ધ્યાન દ્વારા કૃતજ્ઞતા, પ્રેમ-શાંતિ અને આનંદનો સંદેશો પ્રસરાવવામાં આવશે. જામનગરમાં તાલીમ લીધેલા શિક્ષકો દ્વારા નિયમિત -ધ્યાન અને સાપ્તાહિક સત્રો યોજાય રહ્યા છે. વધુ વિગતો માટે જ્યોતિબા જાડેજા (૯૪૦૯૪ ૨૯૭૬૮) નો સંપર્ક કરવો.જામનગર માં આગામી તા ૧૩ ના દિને ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરના જન્મોત્સવ નિમિત્તે ભક્તિમય કાર્યક્રમનું આયોજન

 

(1:16 AM IST)