હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 17th October 2026
દ્વારકામાં ધનરાજ નથવાણીનું સન્માન

દ્વારકા : રીલાયન્સ ગૃપના ધનરાજભાઇ નથવાણી અને દ્વારકાધીશ દેવસ્થાન સમીતીના ઉપાધ્યક્ષ ધનરાજ નથવાણી તાજેતરમાં ઉતરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી તરફથી રાજયસભાની ચુંટણી બીનહરીફ જીત્યા બાદ પ્રથમ વખત દ્વારકાની મુલાકાત લઇ દ્વારકાધીશ જગતમંદીરે કાળીયા ઠાકોરજીને શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. દેવભુમી દ્વારકા જીલ્લા કલેકટર રાજેશ તન્ના અને જીલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ તેમને પુષ્પગુચ્છ આપી શુભકામના પાઠવી હતી. (અહેવાલઃ વિનુભાઇ સામાણી, તસ્વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
