તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Thursday, 5th November 2026
જામનગરના લીંબુડામાં એકતા યાત્રા રેલી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૫: જોડિયા તાલુકાના લીંબુડા ગામે ૩૧ ઓકટોબર શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૧મી જન્મ જયંતી નિમિતે રાષ્ટ્રીય એકતા દિવસ ‘‘અકે ભાર શ્રેષ્ઠ ભારત'' અંતર્ગત એકતા યાત્રા રેલીનું આયોજન કરવામાં આવેલ હતું રેલી પૂર્ણ થયા બાદ લીંબુડા પ્રાથમિક શાળા ખાતે જામનગર જિલ્લામાં જામનગર ટ્રાફિક પોલીસ વિભાગમાં પ્રશંસનીય કામગીરી કરનાર નિષ્ઠાવાન નિવૃત એ.એસ.આઇ કાનજીભાઇ પનારાનું લીંબુડા ગામ પંચાયતના સરપંચ શ્રી રાજેશભાઇ ભરવાડ તથા ઉપસરપંચ શ્રી અનિલભાઇ રામોલિયા દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું.
(12:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
