<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

દ્વારકાના પત્રકારે ૧૦ લાખની માંગ કરતા પોલીસ ફરીયાદ

શ્રી નાગેશ્વર મંદિરના પૂજારી અને ઇરા હોટલનાં માલીકની ફરીયાદ બાદ તપાસ

 

રાજકોટ તા. રપ :.. દ્વારકાના પત્રકાર હશીચત જાખરીયાએ શ્રી નાગેશ્વર મંદિરના પૂજારી તથા એક હોટલના સંચાલક પાસેથી રૂા. ૧૦ લાખની માંગ કરતાં તેની સામે પોલીસ ફરીયાદ કરવામાં આવી છે.

ફરીયાદ મહેન્‍દ્રભારથી ગીરધરભારથી ગોસ્‍વામીએ હશીત જાખરીયાએ ફરીયાદ કરીને ફરીયાદી મહેન્‍દ્રભારથી ગોસ્‍વામીની માલિકીની ઇરા હોટલને બદનામ કરવાના ઇરાદાથી કથિત ખોટા સમાચાર પ્રસિધ્‍ધ કર્યા હતાં.

જે મુદ્‌્‌ે રોકડ માંગ કરતા પ્રથમ વખત ર લાખ પડાવી લીધી હતાં. અને ત્‍યારબાદ વધુ ૧૦ લાખની માંગ કરી હતી. અને મારી નાખવાની ધમકી આપી હતી.

આ અંગે પીએસઆઇ પાયલબેન ડાંગરે વધુ તપાસ હાથ ધરી છે.

(3:21 PM IST)