<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

કચ્‍છની ધરતી રાત્રે ર વાગ્‍યે ફરી ધણધણીઃ ૩.રની તીવ્રતાનો ભૂકંપ

રાજકોટ તા. ર :..  કચ્‍છમાંભૂકંપનો આચંકોઆ અનુભવાયો છે. સીસ્‍મોગ્રાફ પર આ ભૂકંપનો આચંકો  ૩.૨ની તીવ્રતાનો હોવાનું જાહેર થયું છે.

 હજી સુધી જાનહાનીના કોઈ સમાચાર નથી.ગાંધીનગર સ્‍થિત ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ સિસ્‍મોલોજીકલ રિસર્ચએ જણાવ્‍યું હતું કે ભૂકંપ મોડી રાતે ૨:૦૪ વાગ્‍યે નોંધાયો હતો અને તેનું કેન્‍દ્ર કચ્‍છ જિલ્લાના ધોળાવીરાથી ૯૭ કિમી દક્ષિણ પヘમિમાં નોંધાયું હતું. 

(1:24 PM IST)