તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 17th July 2026
સુરેન્દ્રનગરના ઇશ્વરીયા ગામમાં પાનની દુકાનમાંથી બોગસ દવાખાનું ચલાવતો નકલી ડોક્ટર ઝડપાયો
પકડાયેલો આરોપી કમલેશ લડવા કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર જ દર્દીઓની સારવાર કરતો હતો

સુરેન્દ્રનગર જિલ્લાના ઇશ્વરીયા ગામમાં પાનની દુકાનમાંથી બોગસ દવાખાનું ચલાવતા એક નકલી ડોક્ટરને પોલીસે ઝડપી પાડ્યો છે. પકડાયેલો આરોપી કમલેશ લડવા કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર જ દર્દીઓની સારવાર કરતો હતો અને ગંભીર રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યો હતો. સ્થાનિક પોલીસને આ અંગે બાતમી મળતાં જ તાત્કાલિક દરોડો પાડીને આ બોગસ ડોક્ટરને પ્રેક્ટિસ કરતા રંગેહાથ ઝડપી લીધો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
