News of Monday, 13th July 2026
દેવભૂમિ દ્વારકામાં વીજળીના ધાંધિયાથી ખેડૂતોમાં આક્રોશ: કલ્યાણપુરના લાંબા ગામે વીજ સમસ્યા અંગે ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો.
નમી ગયેલી વીજપોલ અને જુના વાયરો બદલવાની માગ કરી. વીજ ફીડરનું યોગ્ય મેઈન્ટેનન્સ, કાયમી બે વીજ હેલ્પરની નિમણૂક અને વીજ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માગણી

દેવભૂમિ દ્વારકા માં વીજળીના ધાંધિયાથી ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કલ્યાણપુર તાલિકાના લાંબા ગામે વીજ સમસ્યા અંગે ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો હતો ખેડૂતોએ . નિયમિત વીજળી આપવાની માગ કરી. વારંવાર વીજ પૂરવઠો ખોરવાતો હોવાની ફરિયાદ કરી. નમી ગયેલી વીજપોલ અને જુના વાયરો બદલવાની માગ કરી હતી . વીજ ફીડરનું યોગ્ય મેઈન્ટેનન્સ, કાયમી બે વીજ હેલ્પરની નિમણૂક અને વીજ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માગણી કરી તો બીજી તરફ નાયબ ઈજનેરે ખેડૂતોને માગણી સાંભળી અને ચાર દિવસમાં જ વીજ સમસ્યાનો ઉકેલ લાવવા ખાતરી આપી હતી
(11:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
