તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
તાલાલા પંથકમાં કેરીની સિઝન વચ્ચે ડીઝલની અછત સર્જાતા ખેડૂતો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયાછે.તાલાલા યાર્ડ અને કિસાન સંઘ દ્વારા સમગ્ર મામલે કલેક્ટરને રજૂઆત: ખેડૂતો અને વેપારીઓએ પૂરતા પ્રમાણમાં ડીઝલ ઉપલબ્ધ કરાવવા માંગ ઉઠાવી

તાલાલા પંથકમાં કેરીની સિઝન વચ્ચે ડીઝલની અછત સર્જાતા ખેડૂતો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ગીર સોમનાથ જિલ્લામાં હાલ કેરીની સિઝન પુરજોશમાં ચાલી રહી છે ત્યારે ડીઝલ ન મળતાં ખેતી અને પરિવહન કાર્ય પર અસર જોવા મળી રહી છે.તાલાલા યાર્ડ અને કિસાન સંઘ દ્વારા સમગ્ર મામલે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતો અને વેપારીઓએ પૂરતા પ્રમાણમાં ડીઝલ ઉપલબ્ધ કરાવવા માંગ ઉઠાવી છે
.ડીઝલની અછતના કારણે કેરીના પરિવહન, દવાઓના છંટકાવ અને અન્ય ખેતી સંબંધિત કામગીરીમાં અવરોધ ઉભો થયો છે. વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો અને ખેડૂતોને ડીઝલ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
(12:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
