<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

ધ્રોલ નજીક CNG પંપ પર કારમાં ભભૂકી આગ: મોટી દુર્ઘટના ટળી! : જુઓ વિડિયો

ગેસ પુરાવવા આવેલી એક અલ્ટ્રોઝ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી

ધ્રોલ રાજકોટ હાઈવે પર જાયવા ગામ નજીક આવેલા CNG પંપ પર એક મોટી દુર્ઘટના ટળી છે. અહીં ગેસ પુરાવવા આવેલી એક અલ્ટ્રોઝ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા જ પંપ સ્ટાફ અને સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરી તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી ( સંજય ડાંગર ધ્રોલ )

(8:31 PM IST)