તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
ભાવનગર જિલ્લા પંચાયતમાં પ્રથમ વખત પતિ-પત્નિ બંને અપક્ષમાંથી વિજેતા બન્યા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૩૦: ભાવનગર જિલ્લા પંચાયતની ચમારડી અને પાટણા જેવી મહત્વપૂર્ણ બે બેઠકો પર અપક્ષ તરીકે બંને પતિ,પત્ની એ ભાજપની પરંપરાગત અને મજબૂત સીટ પરથી વિજય મેળવી ઈતિહાસ રચ્યો છે. કદાચ આખા ગુજરાતમાં આ ચૂંટણીની અનોખી અને એકમાત્ર ઘટના ગણાય તેવી સિદ્ધિ છે. ભાવનગર જિલ્લા પંચાયતની પાટણા બેઠક પર અપક્ષ ઉમેદવાર બ્રિજરાજસિંહ ગંભીરસિંહ ગોહિલ ૮૨૨૫ મતે તથા ચમારડી બેઠક પર પ્રિયંકાબા ગોહિલ ૯૭૯૭ મતે વિજય થયા છે
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
