<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં શિક્ષણશાસ્ત્ર ભવનના પૂર્વ અધ્યક્ષ ડો. અનિલભાઈ અંબાસણાનું દુઃખદ નિધન :સાંજે 6-30 વાગ્યે નીકળશે અંતિમયાત્રા

સ્વર્ગસ્થ જીવનની અંતિમ સુધી શિક્ષણક્ષેત્રે કાર્યરત રહેલ હતા સંશોધન ક્ષેત્રે તેમનું ઉત્તમ અને ઉમદા પ્રેરણાદાયી કાર્ય રહેલ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં શિક્ષણશાસ્ત્ર ભવનના પૂર્વ અધ્યક્ષ ડો. અનિલભાઈ અંબાસણાનું આજરોજ (તારીખ 28/6/26 )અવસાન થયું છે તેની અંતિમયાત્રા  સાંજે સાડા છ વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.

સ્વર્ગસ્થ જીવનની અંતિમ સુધી શિક્ષણક્ષેત્રે કાર્યરત રહેલ હતા સંશોધન ક્ષેત્રે તેમનું ઉત્તમ અને ઉમદા પ્રેરણાદાયી કાર્ય રહેલ છે. તેમની શોધ વિશેષતામાં કલાપરખ કસોટી થકી હર હંમેશા તેમના યોગદાન થકી તેઓ સદાય બધા ની વચ્ચે રહેશે
આજની નવી પેઢીના સંશોધકોને થોડા દિવસ પૂર્વે યુર્નિવસીટી ખાતે પીએચડી ના કોર્સવર્ગમાં તેઓએ અમુલ્ય માર્ગદર્શન આપેલ હતું
આજરોજ સાંજે તેઓના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નિકળશે જેમા શિક્ષણ જગતની અનેક પ્રતિભાઓ તેમજ તેમના વિધ્યાર્થીઓ સાથે નામી અનામી અનેક લોકો જોડાશે

(5:06 PM IST)