News of Thursday, 19th November 2026
પૂર્વ સાંસદ ધડુકના પ્રયાસોથી પાસપોર્ટ મળ્યો

ઉપલેટા, ૨૬ વર્ષથી સંઘર્ષ કરી રહેલી એક દીકરી માટે આશીર્વાદરૂપ બન્યા ગુજરાત પ્રદેશ ભાજપના સેવાભાવી ઉપાધ્યક્ષ અને પોરબંદરના પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકેના પ્રયાસો અને માર્ગદર્શનથી આ દીકરીને આખરે ભારતીય નાગરિકતા અને ભારતીય પાસપોર્ટ પ્રાપ્ત થયા છે. લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષનો અંત આવતાં દીકરીના જીવનમાં ખુશીઓનો નવો સૂર્યોદય થયો છે. હવે તે પોતાના પતિ સાથે નવા જીવનની શરૂઆત કરશે. સેવાભાવી કાર્યની સર્વત્ર સરાહના થઈ રહી છે. (તસવીરઃ ભોલુ રાઠોડ, ઉપલેટા)
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
