તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 18th April 2026
પોરબંદરના પૂર્વ કાઉન્સિલર કેશુભાઈ સવદાસભાઇ બોખિરીયા ભાજપમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ: મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ટિકિટ નહિ અપાતા અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા ભાજપ જિલ્લા પ્રમુખ ડૉ. ચેતનાબેન દ્વારા કેશુભાઈને સસ્પેન્ડ કરાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર: વોર્ડ નં.1 ના પૂર્વ કાઉન્સિલર કેશુભાઈ સવદાસભાઇ બોખિરીયાને ભાજપે 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ટિકિટ નહિ મળતા કેશુભાઈએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેને પક્ષમાં શિસ્તભંગ માટે કેશુભાઈને ભાજપમાંથી સસ્પેન્ડ કર્યા છે. અગાઉ નગરપાલિકાનું અસ્તિત્વ હતું ત્યારે કેશુભાઈએ વિવિધ કમિટીઓમાં સેવા આપી હતી.
(9:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
