<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

વિસાવદર નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ રજનીકભાઈ ડોબરીયાનાં માતૃશ્રીનુ અવસાન : અંતિમયાત્રા સોમવારે સવારે ૮ કલાકે નીકળશે

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ રજનીકભાઈ ડોબરીયાનાં માતૃશ્રી અંબાબેન આણંદજીભાઈ ડોબરીયા  (ઉ.વ.૮૫)નુ આજરોજ દુ:ખદ અવસાન થયેલ છે. સદગતની સ્મશાન યાત્રા તા. ૨૦-૪-૨૦૨૬ સોમવારે સવારે ૮ કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળશે. ઠે.ડોબરીયા પ્લોટ વિસાવદર
લી.રજનીકભાઈ આણંદભાઈ ડોબરીયા. મો.9426442643

(10:06 PM IST)