News of Sunday, 19th July 2026
ભારે પવનને કારણે સતત ત્રીજા દિવસે ગિરનાર રોપ વે બંધ
વરસાદી માહોલના કારણે પર્વત ઉપર રોપ-વે બંધ કરાયો: વાતાવરણ અનુકૂળ થયા બાદ રોપ-વે પુન: શરૂ કરાશે.

જૂનાગઢ ખાતે આવેલ રોપ વે સતત ત્રીજા દિવસે પણ ભારે પવનને કારણે બંધ રાખવા પડ્યો છે. ગિરનાર પર્વત પર સતત ત્રીજા દિવસે પવનની ગતિ તેજ રહેવા પામી છે. તેજ ગતિના પવનને લઈ ગિરનાર પર્વત પર રોપ-વે બંધ કરવાની ફરજ પડી હતી. વરસાદી માહોલના કારણે પર્વત ઉપર રોપ-વે બંધ કરાયો છે. વાતાવરણ અનુકૂળ થયા બાદ રોપ-વે પુન: શરૂ કરાશે.
(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
