તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
બેટ દ્વારકા વિસ્તારમાં ભગવાનની મૂર્તિ ચોરાઈ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૧૩: દ્વારકાના રબારી પાડો વિસ્તારમાં રહેતા શૈલેષભાઈ નારણભાઈ લુણા નામના વેપારી યુવાનના એમ.સી.વી. મોલ ખાતેથી બે અજાણી મહિલાઓ દરવાજા પાસેના સ્ટેન્ડમાંથી રૂપિયા ૨,૮૦૦ ની કિંમતની ભગવાન શ્રી કળષ્ણની (બાલ ગોપાલ) ની મૂર્તિ ચોરી કરીને લઈ ગયા હોવાનો બનાવ બેટ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો છે
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
