<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ખાનગી પ્રસંગમાં હાજરી આપવા જામનગરમા

પ્રશાંત કોરાટ, અનિરુદ્ધ દવે, રાઘવજીભાઈ પટેલ, મુળુભાઈ બેરા સહિતના અગ્રણીઓએ આવકાર્યા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૯ : જામનગરમાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એક ખાનગી પ્રસંગમાં હાજરી આપવા માટે આવી પહોંચ્યા હતા.

           સૌપ્રથમ તેઓ જામનગરના સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંત કોરાટ, અનિરુદ્ધ દવે, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, મુળુભાઈ બેરા સહિતના અગ્રણીઓએ તેમને આવકાર્યા હતા. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:15 PM IST)