તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
જેતપુરના પૌરાણિક નરસિંહજી મંદિર ખાતે ગુરુપૂર્ણિમા ઉજવાશે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર,તા.૨૮: શહેરના ભાદર નદીના કાંઠે આવેલ આઝાદી પહેલાના પૌરાણિક નરસિહજી મંદિર ખાતે મંદિરના મહંત પૂ. કનૈયાનંદજી મહારાજ ના સાનિધ્યમાં આવતીકાલે ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવાશે જેમાં સવારે ૯ થી ૧૧ ગુરુ વંદના, ૧૧:૩૦ કલાકે મહા આરતી કરવામાં આવશે આ પ્રસંગે લાભલેવા પધારવા આમંત્રણ પાઠવાયું છે. ઉત્સવ ને સફળ બનાવવા મહંત પૂ. કનૈયાનદજી મહારાજના સાનિધ્યમાં નરસિંહજી મંદિર, ભીમનાથ મહાદેવ મંદિરના સેવકો જહેમત ઉઠાવી રહ્યા છે.
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
