<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

ભારે વરસાદે વાંકાનેર યાર્ડની દિવાલ તૂટી

 

વાંકાનેરઃ શુક્રવારના ભારે વરસાદના કારણે વાંકાનેરમાં એ.કે.પીરઝાદા માર્કેટીંગ યાર્ડની પાછળની દિવાલ ધરાશાઇ થઇ ગઇ હતી. માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન શકીલભાઇ પીરઝાદા એ નીરીક્ષણ કરેલ હતુ. સાથે પાણીનો પ્રવાહ પણ જોઇ શકાય છે.(તસ્‍વ્‍ીર-અહેવાલઃ મહંમદભાઇ રાઠોડ)

(1:27 PM IST)