હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 21st October 2026
હળવદના ચાડધરામાં ગેરકાયદે રેતીનું ખનન ઝડપાયું: ૧ાા કરોડનો મૂદામાલ સીઝ કરાયો
નાયબ નિયામક અંકિત ભટ્ટ અને તેમની ટીમ દ્વારા સતત કાર્યવાહી

રાજકોટ, તા.૨૧: ખાણ-ખનીજની ટીમોએ મોરબી જીલ્લાના હળવદના ચાડધરા નદી પર વિસ્તારમાં બાતમી બાદ દરોડા પાડી ગેરકાયદે ખનીજ ખનન ઝડપી લઇ કૂલ દોઢ કરોડનો મૂદામાલ સીઝ કરી દંડ અંગેની કાર્યવાહી હાથ ધરી છે.
ખાણ-ખનીજના મદદનીશ નિયામક શ્રી અંકિત ભટ્ટની સૂચના બાદ ફલાઇૅગ સ્કવોડ ઉપરોકત વિસ્તારમાં ત્રાટકી હતી. અને ગેરકાયદેસર ખાણ રેતીનું ખનન ઝડપી લઇ એક હુન્ડાઇ કંપનીનું એકસકેલેટર મશીન, ૩, ડમ્પર ઝડપી લઇ કુલ ૧ કરોડ ૪૦ લાખનો મુદામાલ સીઝ કરી હળવદ પોલીસ સ્ટેશનમાં રાખી દેવાયો હતો. રેતીની ખનીજ માપણી કરાઇ હતી. હવે દંડ અંગેની કાર્યવાહી શરૂ કરાઇ છે.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
