<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

મહુવામાં એક દિવસના વિરામ બાદ વિજળીના કડાકા ભડાકા સાથે એક ઈંચ વરસાદ

 (રહીમ વસાયા દ્વારા) મહુવા તા.૨૨ : સૌરાષ્ટ્રના મહુવા શહેરમાં એક દિવસ ના વિરામ બાદ આજે ફરી બપોર ના દોઢ વાગ્યા આસપાસ વિજળી ના કડાકા ભડાકા સાથે એક ઈંચ જેટલો ધીંગો વરસાદ વરસી જતા નિચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયાં છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ હોવા ના વાવડ મળી રહેલ છે.

(2:54 PM IST)