<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

પૂનમબેન માડમના માતૃશ્રીને પુષ્પાંજલિ અર્પણ કરતા જગદીશભાઈ વિશ્વકર્મા

જામનગર::જામનગરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને મહામંત્રી અનિરુદ્ધ દવે, પ્રશાંત કોરાટ સહિતના અગ્રણીઓ સાંસદ પૂનમબેન માડમના ઘરે પહોંચીને તેમના માતાના નિધનને લઈને સ્વ. દીનાબેન માડમની તસવીર સમક્ષ પુષ્પાંજલિ પાઠવી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. (અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(9:27 AM IST)