<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

ગોંડલમાં બપોરે રસ્‍તો ખાલીખમ

 

ગોંડલઃ ગરમીને પગલે ગોંડલનો મેઇન રોડ ગણાતા અલખના ઓટલાથી બસ સ્‍ટેન્‍ડ જતો રોડ ખાલીખમ જોવા મળ્‍યો હતો. બસ સ્‍ટેન્‍ડ નજીક હોવાથી આ રોડ પર ટ્રાફિક જોવા મળતો હોય છે. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:32 AM IST)