તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
ગોંડલમાં બાઇકમાં બેસીને જયરાજસિંહ જાડેજાએ આઇકોનિક રોડનું નિરીક્ષણ કર્યુ

ગોંડલઃ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ગોંડલ શહેરના નવનિર્મિત આઇકોનિક રોડની મુલાકાત લીધી હતી. તેઓ અશોકભાઇ પીપળીયા સાથે બાઇકમાં બેસીને આઇકોનિક રોડનું નિરીક્ષણ કર્યુ હતું. જુના સમયની યાદોને તાજી કરતા બંનેએ બાઇક રાઇડનો આનંદ માણ્યો હતો. આ અનોખી મુલાકાત દરમ્યાન સ્થાનિક લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો અને આઇકોનિક રોડના વિકાસ કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.(તસ્વીરઃ ભાવેશ ભોજાણી, ગોંડલ)
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
