<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

જૂનાગઢ ક્રાઇમ બ્રાન્‍ચની ટીમે જુગાર રમતા ૫ મહિલા સહિત ૮ ઝડપાયાઃ ૫.૫૬ લાખનો મુદામાલ જપ્‍ત

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૩:  રેન્‍જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્‍દ્રસિંહ ચુડાસમા ની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબનાં માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગે.કા. ,પ્રોહીબીશન/જુગારની બદી ને૨તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની સૂચના આપવામાં આવેલ હોય, જે અન્‍વયે ક્રાઈમ બ્રાન્‍ચ, જૂનાગઢના પો.ઈન્‍સ.શ્રી બી.જી.ચેતરીયા તથા કાઈમ બ્રાન્‍ચની ટીમ સતત વોચ તપાસમાં રહી પ્રોઠી/જુગારના કેસો શોધી કાઢવા પ્રયત્‍નશીલ હોય દરમ્‍યાન કાઈમ બ્રાન્‍ચ, જૂનાગઢના પો.સબ ઇન્‍સ. ડી.કે.પટેલ તથા પોલીસ હેડ કોન્‍સ. પળથ્‍વિરાજસિંહ વાળા, પ્રતિકભાઈ ઠાકર, આઝાદસિંહ સીસોદીયા, ઈન્‍દ્રજીતસિંહ ઝાલા નાઓને ખાનગીરાહે ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, જૂનાગઢ સડકરબાગની સામેનાં ભાગે આવેલ વાડીનાં મકાને / ઓરડીમાં ચાંદનીબેન હર્ષભાઈ પટેલીયા રહે. વેરાવળ વાળી બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના વડે રૂપીયાની હારજીત કરી તીનપતી નામનો જૂગાર રમી રમાડી પોતાના આર્થીક ફાયદા સારૂ નાલના પૈસા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમી હકિકત આધારે સદરહે બાતમીવાળી જગ્‍યાએ જઈ રેઈડ કરતા જુગાર રમતાસ્ત્રી-પુરૂષો મળી કુલ-૮ ઈસમો રોકડ રૂપીયા તથા અન્‍ય મુદ્દામાલ સાથે મળી આવતાં તમામ વિરુધ્‍ધ બી. ડિવીઝન પોલીસ સ્‍ટેશન ખાતે જુગાર પ્રતિબંધ અધિનીયમની કલમ ૪, ૫ મુજબનો ગુન્‍હો રજીસ્‍ટર કરાવવામાં આવેલ છે.

 ૂ જુગાર રમતા મળી આવેલ આરોપીઓઃ-૦િ૯ીં ચાંદનીબેન વા/ઓ હર્ષભાઈ પટેલીયા ઉ.વ.૩૩ રહે.વેરાવળ, એસ.ટી. બસ સ્‍ટેશન પાસે, કાવેરી હોટલ વાળી ગલીમાં. ૦િ૨ીં રાહુલ સ/ઓ ભીમજીભાઈ ભોકુ ઉ.વ.૩૨ રહે.બામણગઢ તા.ભેંસાણ, જી.જૂનાગઢ. ૦િ૩ીં જીતેન્‍દ્રભાઈ સ/ઓ કાંતીભાઈ બાલધા ઉ.વ.૪૦ રહે. જૂનાગઢ, ખલીલપુર રોડ, સુભાષ નગર, તા.જિ.જૂનાગઢ. ૦િ૪ીં અમરજીત સ/ઓ હરેશભાઈ બારડ ઉ.વ.૩૦ રહે. જૂનાગઢ, જોષીપરા, સર્વોદય સોસાયટી, તા.જિ.જૂનાગઢ. ૦િ૪ીં વનીતાબેન ઉર્ફે વીણાબેન વા/ઓ સુભાષભાઈ કાંબલીયા ઉ.વ.૪૮ ૨હે. જૂનાગઢ, ઝાંઝારડા રોડ, નયન સોસાયટી, તા.જિ.જૂનાગઢ. ૦િ૯ીં હિરલબેન વા/ઓ હિતેષભાઈ પટેલ ઉ.વ.૩૨ ૨હે.જૂનાગઢ ઝાંઝરડા રોડ, જીવનધાર સોસાયટી, તા.જિ.જૂનાગઢ. ૦િ૭ીં લીલાબેન વા/ઓ હરેશભાઈ દાસા ઉ.વ.૫૦ રહે. જૂનાગઢ, ઝાંઝરડા રોડ, હરીઓમ નગર, તા.જિ.જૂનાગઢ. ૦િ૮ીં કિંજલબેન વા/ઓ જીતેન્‍દ્રભાઈ બાલધા ઉ.વ.૩૫ રહે.જૂનાગઢ, ખલીલપુર રોડ, સુભાષનગર, તા.જિ.જૂનાગઢ

કબ્‍જે કરવામાં મુદ્દામાલઃ- કુલ રોકડા રૂ.૪,૯૯,૩૦૦/- મોબાઈલ ફોન નંગ-૧, મળી કિ.રૂ.૧,૪૦,૦૦૦/- અન્‍ય મુદ્દામાલ, કિ.રૂ.૦૦/- સહિત  કુલ કિ.રૂ.૫,૫૬,૩૦૦/ સાથે ઝડપી લીધા છે.

આ કામગીરીમાં કાઈમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ. શ્રી બી.જી.ચેતરીયા તથા પો.સબ.ઈન્‍સ. ડી.ડે.પટેલ તથા પોલીસ હેડ કોન્‍સ. પળથ્‍વિરાજસિંહ વાળા, પ્રતિકભાઈ ઠાકર, આઝાદસિંહ સીસોદીયા, ઈન્‍દ્રજીતસિંહ ઝાલા, જીજ્ઞેશભાઈ બકોત્રા તથા પેરોલ ફલો સ્‍કવોડનાં મહિલા પોલીસ કોન્‍સ. રીધ્‍ધીબેન વેગડા એ રીતેના પોલીસ સ્‍ટાફએ સાથે રહી કામગીરી કરેલ છે.

(12:36 PM IST)