<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

જુનાગઢ વિજયભાઇ ચાવડાની પ્રદેશ કારોબારીમાં નિમણુંક

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. પઃ ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના પ્રદેશ કારોબારી સભ્‍ય તરીકે જુનાગઢના વિજયભાઇ ચાવડાની નિમણુંક કરવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર ઉત્‍સાહી પ્રધાનની આ નિમણુંકને ધારાસભ્‍ય સંજય કોરડીયા, જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઇ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઇ રૂપારેલીયા સહિતના આગેવાનોએ આવકારી મો. નં.  ૯૭૨૩૭ ૫૧૦૦૦ ઉપર અભિનંદન પાઠવી રહયા છે.

(1:23 PM IST)