News of Monday, 23rd November 2026
લજાઈના સેવાભાવી ગૌતમભાઈ વામજા શ્રી ટંકારા તાલુકા ખેત ઉત્પાદન સહકારી મંડળીમા બિનહરીફ ચેરમેન તરીકે ચૂંટાયા

(ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા તા.૨૩ : ટંકારા તાલુકાના લજાઈના સેવાભાવી યુવાન ગૌતમભાઈ વામજા શ્રી ટંકારા તાલુકા ખેત ઉત્પાદન સહકારી મંડળીમા બિનહરીફ ચેરમેન તરીકે ચૂંટાયા છે
ગૌતમભાઈ વામજાએ લજાઈ ગામનું ગૌરવ વધારતા આગેવાનો કાર્યકરો તથા ગ્રામજનો દ્વારા હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
