<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લામાં લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો

(કૌશલ સવજાણી): જામખંભાળિયા: સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક રાણપર પાસેથી આજે સવારે દ્વારકાના એસ.પી શ્રી જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબી શાખાએ દરોડો પાડી ટ્રકલોડ લાખો રૂપિયાનો ઇંગ્લિશ દારૂ ઝડપી લીધાનું જાણવા મળે છે. દ્વારકા જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. સત્તાવાર સમર્થન મેળવાઈ રહ્યું છે. 

(12:58 PM IST)