તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Wednesday, 8th July 2026
મોરબીના લાયન્સનગરમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી.
વરસાદના પાણીનો કોઈ યોગ્ય નિકાલ ન હોવાના કારણે મુખ્ય રસ્તો જળમગ્ન બની ગયો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરમાં સામાન્ય વરસાદ પડતાની સાથે જ ઠેર-ઠેર પાણી ભરાવવાની સમસ્યાઓ સામે આવવા લાગી છે. નવલખી રોડ ઉપર આવેલા લાયન્સનગરમાં લાયન્સ સ્કૂલ પાસે વરસાદી પાણી ભરાઈ જતા મહાપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. વરસાદના પાણીનો કોઈ યોગ્ય નિકાલ ન હોવાના કારણે મુખ્ય રસ્તો જળમગ્ન બની ગયો છે, જેનાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા તાકીદે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
(12:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
