<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

બગસરા શહેરમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી સાતલડી નદીમાં ભળી જતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો

દીના આ દૂષિત પાણીથી સ્થાનિકોના આરોગ્ય સામે પણ ખતરો તોળાઈ રહ્યો છે

અમરેલી  બગસરા શહેરમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી સાતલડી નદીમાં ભળી જતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. નદીના આ દૂષિત પાણીથી સ્થાનિકોના આરોગ્ય સામે પણ ખતરો તોળાઈ રહ્યો છે..  સામાજિક કાર્યકર વિપુલ ભાઈ પંડ્યાએ  વોરા કોલોની વિસ્તારનું ગટરનું પાણી સીધું નદીમાં છોડાતું હોવાના આક્ષેપ કર્યા છે. નદીને પ્રદૂષણમુક્ત રાખવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની સ્થાનિકોએ માંગ કરી છે.

(12:02 AM IST)