<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેથી દેશી તમંચા સાથે એક ઝડપાયો

પીપળીયા ચાર રસ્તા મધુરમ કલીનીક સામે રોડ પરથી આરોપી દીપેશ ઉર્ફે સલીમ ગૌતમ રાઠોડને ઝડપી લેવાયો

(12:34 AM IST)