તા. ૧૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૪ મંગળવાર
News of Friday, 3rd July 2026
જુનાગઢ જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મહેરબાન : માંગરોળમાં વધુ સાડા ૩ ઇંચ વરસાદ સાથે કુલ સાડા ૨૫ ઇંચ વરસાદ : કેશોદમાં વધુ અઢી ઇંચ સાથે સાડા 22 ઇંચ વરસાદ : માળીયાહાટીના ચાર ઇંચ વરસાદ વરસ્યો

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૩: જુનાગઢ જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મહેરબાન છે. માંગરોળમાં વધુ સાડા ૩ ઇંચ વરસાદ સાથે કુલ સાડા ૨૫ ઇંચ વરસાદ પડ્યો છે.જયારે કેશોદમાં વધુ અઢી ઇંચ સાથે સાડા 22 ઇંચ વરસાદ પડ્યો છે.
માળીયાહાટીના ચાર ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત મેંદરડા માં દોઢ ઇંચ તથા માણાવદરમાં સવા ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે વંથલી અને જૂનાગઢમાં ઝાપટા પડ્યા છે.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
