<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

સાર્વત્રિક વરસાદની રાહ વચ્‍ચે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મેઘરાજાનો અલ્‍પવિરામ

હળવા ઝાપટા યથાવતઃ પવનના સૂસવાટા સાથે મિશ્ર હવામાન

રાજકોટ, તા. ૯: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સાર્વત્રિક વરસાદની રાહ વચ્‍ચે મેઘરાજાએ અલ્‍પવિરામ લીધો છે. માત્ર હળવા ઝાપટા વરસી જાય છે.

ગઇકાલ બપોરથી વરસાદ વરસતો બંધ થયો છે અને પવનના સૂસવાટા સાથે મિશ્ર હવામાન યથાવત છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ શહેરનું મહતમ તાપમાન ૩૬.પ ડિગ્રી, લધુતમ ર૮ ડિગ્રી, ભેજ ૭૪ ટકા અને પવનની ઝડપ ૧૬.પ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.

 

(11:19 AM IST)