<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા કાલે જૂનાગઢ જિલ્લાના પ્રવાસે

મહેતા યુનિવર્સિટીના ૮માં યુવક મહોત્‍સવમાં ઉપસ્‍થિત રહેશે

જૂનાગઢઃતા.૮,     વન અને પર્યાવરણ ક્‍લાઇમેટ ચેન્‍જ વિજ્ઞાન અનેપ્રૌદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તા.૯ ઓક્‍ટોબરના  જૂનાગઢ જિલ્લાનાપ્રવાસે પધારનાર છે.

મંત્રી શ્રી   સવારે ૧૦  કલાકે જૂનાગઢ ખાતે આગમન અને વાઇલ્‍ડ લાઇફ એડવાન્‍સ કન્‍ઝર્વેશન સેન્‍ટરના ખાતમુહૂર્તમાં ભક્‍ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે ઉપસ્‍થિત રહેશે. ૧૦-૩૦ ભક્‍ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે યોજાનારા ભક્‍ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના આઠમાં  યુવક મહોત્‍સવમાં ઉપસ્‍થિત રહેશે.

(1:20 PM IST)