<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર વાતાવરણ બરકરાર

 

રાજકોટ, તા.૨૪: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણ યથાવત છે. આવા માહોલ વચ્‍ચે વરસાદનો વિરામ યથાવત છે. અને ધુપ-છાંવવાળુ વાતાવરણ સર્વત્ર છવાયેલુ છે.

બપોરના સમયે ગરમીની વધુ અસર અનુભવાય છે

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જારનગર બાજરા સંશોધન કેન્‍દ્ર તરફથી મળેલ વિગત મુજબ લઘુતમ તાપમાન ૨૬, મહતમ ૩૫.૫ ભુજ ૮૭ ટકા અને પવનની ઝડપ ૭.૧ કિ. મી. રહી હતી.

(11:43 AM IST)