તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
ચોમાસું સિંહોના મેટિંગનો સમય હોય છે,સિંહ દર્શન સામે વન વિભાગ હવે કાયદેસરની કાર્યવાહી કરશે: મંત્રીની કડક ચેતવણી
અમરેલીના લીલિયામાં સિંહના હુમલામાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું: આ ઘટના અંગે વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રતિક્રિયા

અમરેલીના લીલિયામાં સિંહના હુમલામાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટના અંગે વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ત્રણ યુવકો ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરવા ગયા હતા અને સિંહને ઉશ્કેરતા આ હુમલો થયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. મંત્રી અર્જુન ભાઈ મોઢવાડિયાએ ચેતવણી આપી કે ચોમાસું સિંહોના મેટિંગનો સમય હોય છે, ત્યારે સાવચેતી રાખવી જરૂરી છે. વન વિભાગ હવે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરશે
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
