હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 16th October 2026
મોરબી વોર્ડ નંબર ૩ના કોર્પરેટર જીગ્નેશ કૈલાએ સફાઈ કર્મચારીઓ સાથે કરી જન્મદિવસની ઉજવણી

મોરબીઃ વોર્ડ નંબર ૩ના કોર્પોરેટર જીગ્નેશ કૈલાએ પોતાના જન્મદિવસની પ્રેરણાદાયક ઉજવણી કરી છે. તેઓએ પોતાના જન્મદિવસે મહાનગરપાલિકાના અન્ય કોર્પોરેટરો અને તમામ સફાઈ કર્મચારીઓ સહિતના સ્ટાફને વિશેષ ભોજન કરાવ્યું હતું. તેઓએ ૪૫૦ થી વધારે સફાઈ કર્મચારીઓને પુસ્તક અને સાડી તેમજ રોપા ભેટમાં આપીને પોતાના જન્મદિવસની સમાજલક્ષી અને અનોખી રીતે ઉજવણી કરી હતી.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
