News of Sunday, 19th April 2026
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના વધુ એક કાર્યકર સસ્પેન્ડ
ભાણવડ તાલુકાના જમનાદાસ કણસાગરાને પક્ષની પ્રત્યેક જવાબદારી અને પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરાયા.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના વધુ એક કાર્યકર સસ્પેન્ડ કરાયા છે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ જિલ્લા ભાજપે મોટી કાર્યવાહી કરી છે
ભાણવડ તાલુકાના જમનાદાસ કણસાગરાને પક્ષની પ્રત્યેક જવાબદારી અને પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરાયા છે જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવીએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કર્યા છે પ્રદેશ ભાજપની સૂચના બાદ પ્રાથમિક સભ્યપદ પરથી સસ્પેન્ડ કરાયા છે
દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા અત્યાર સુધીમાં 5 કાર્યકરો ને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે..
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
