તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th June 2026
ઉપલેટાના સેવાભાવી જયેશભાઇ ત્રિવેદીનું વધુ એક સરાહનીય કાર્ય

ઉપલેટા : પોરબંદરનાં ભુમિયાવદર ગામના જયમલભાઈ મુળુભાઈ ઓડેદરા પગનાં દુખાવાથી પિડાતા હતા તેમને તાત્કાલિક ઓપરેશન ની જરૂર હોય તેની જાણ જિલ્લા ભાજપ ના ઉપ પ્રમુખ અને સેવાભાવી સિધધનાથ ચેરિટેબલ ટ્રસ્ટના જયેશભાઈ ત્રિવેદીને જાણ થતા તેઓ તાત્કાલિક દોડી જઈ જરૂરી સગવડ કરી પોરબંદર ની મેર શક્તિ સેનાની એમ્બ્યુલન્સ બોલાવી જયમલભાઈને તાત્કાલિક ઓપરેશન માટે રાજકોટ સિવીલ હોસ્પિટલ માં દાખલ કરી માનવ સેવાનું અનેરૂ ઉદાહરણ પુરુ પાડેલ છે.(અહેવાલઃ જગદીશ રાઠોડ-ઉપલેટા)
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
