<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th October 2026

જામનગરના લાલપુરમાં હત્યા : જીઈબીના નિવૃત અધિકારીની હત્યાથી ચકચાર

એએસપી , એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

 

જામનગર જિલ્લાના લાલપુરમાં હત્યા થયાનું જાણવા મળે છે, હત્યાના બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે 

   જાણવા મળ્યા મુજબ લાલપુરમાં જીઇબીના નિવૃત અધિકારીની હત્યા થઇ છે, હત્યાની જાણ થતા એએસપી, એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યોંછે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે 

(1:08 AM IST)