તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th July 2026
મોરબી જેતપર ખેડૂત આંદોલનને અમદાવાદ જિલ્લાનાં નળકાંઠા ગામોનુ સમર્થન
અમદાવાદ ગ્રામ્યનાં વિરમગામ તાલુકાનાં નળકાંઠાનાં જેતાપુર, અસલગામ, શાહપુર, રૂપાવટી ગામનાં ખેડુતો જેતપર જવા રવાના

મોરબી જેતપર ખેડૂત આંદોલનને અમદાવાદ જિલ્લાનાં નળકાંઠા ગામોનુ સમર્થન મળ્યું છે. વિરમગામ તાલુકાનાં નળકાંઠાનાં 10 ગામોના 100 ખેડૂતો જેતપર આંદોલન સમર્થન જેતપર જવા રવાના થયા છે. ખેતરોમાં વીજપોલ વિરોધ અને યોગ્ય વળતરની માંગ સાથે ચાલી રહ્યુ છે આંદોલન. અમદાવાદ ગ્રામ્યનાં વિરમગામ તાલુકાનાં નળકાંઠાનાં જેતાપુર, અસલગામ, શાહપુર, રૂપાવટી ગામનાં ખેડુતો જેતપર જવા રવાના થયા. ખેડૂત આંદોલનને સમર્થન અને યોગ્ય વળતરની માંગ સાથે આંદોલન જોડાશે.
(5:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
